જીંદગી મળી એ આશિર્વાદ,
કેમ જીવવું એ આવડત.
આંખો છે જોવા માટે એ આશીર્વાદ,
દ્રષ્ટિ કેળવવી એ આવડત.
દ્રષ્ટિ કેળવવી એ આવડત.
કાનથી સંભાળવું એ આશીર્વાદ,
ના ગણ્કારવું એ આવડત.
પ્રભુ પાસે અપેક્ષા ઓછી રાખ,
ખુદ પર થોડો ભરોષો રાખ.
ના ગણ્કારવું એ આવડત.
પ્રભુ પાસે અપેક્ષા ઓછી રાખ,
ખુદ પર થોડો ભરોષો રાખ.
પ્રાથના એ ફક્ત આશીર્વાદ,
પ્રયત્નો એ જ આવડત.