Sunday, October 11, 2015

પ્રાથના એ ફક્ત આશીર્વાદ

જીંદગી મળી એ આશિર્વાદ,
કેમ જીવવું એ આવડત.

આંખો છે જોવા માટે એ આશીર્વાદ,
દ્રષ્ટિ કેળવવી એ આવડત.
કાનથી સંભાળવું એ આશીર્વાદ,
ના ગણ્કારવું એ આવડત.

પ્રભુ પાસે અપેક્ષા ઓછી રાખ,
ખુદ પર થોડો ભરોષો રાખ.
પ્રાથના એ ફક્ત આશીર્વાદ,
પ્રયત્નો એ જ આવડત.

Sunday, June 28, 2015

અંદાઝ રાખ રાજાની જેમ.

પડીશ તો ઝરણાની જેમ,
ઉઠીશ તો લહેરોની જેમ,
તરીકો બદલાય કદાચ સમય સાથે
પણ અંદાઝ રાખ રાજાની જેમ.

તું પહેલો ના થઇ સકે તો વહેલો થજે,
બધા જેવો સરળ પણ તારા જેવો એક જ થજે.
તું જે કર એમાં તારી છાપ મૂકી દે,
તું જીત ભલે એક વખત
પાછળ એક આખો રસ્તો મૂકી દે,
તરીકો બદલાય કદાચ સમય સાથે
પણ અંદાઝ રાખ રાજાની જેમ.

ભણવું તો છે!

ભણવું તો છે,
પણ આજે કઈ ઉકલતું  નથી,
સમય તો મળે છે,
પણ હરીફાઈ થાય એવો કોઈ દોસ્ત મળતો નથી.
ચાય તો હમણા બનાવી લવ
પણ એ કીટલી જેવી બનતી નથી.
પુસ્તકોતો ઘણા પડ્યા છે 
પણ એ મોર પંખ મળતા નથી.
ગીતો તો ઘણા લખ્યા પડ્યા છે
આંજે કોઈ એવી પ્રેરણા નથી મળતી
આમ ને આમ સમય નીકળી જશે,
હું પંચભૂત અને બસ મારા શબ્દો રહી જશે.


Sunday, June 21, 2015

બસ પ્રેમ કર ને કરવા દે!

જનમ લીધો છે ખાલી હાથે,
બસ કોઈ નો હાથ જાલવાં
જે મારું છે મારું છે કરીને ફરે છે,
બધું મળી જશે રાખમાં.
કોઈ ભજનો કામ નહિ લાગે
જિંદગીને કિનારે પાડવા,
ના રહીમ ના કે ના રામ ના.
ફક્ત અંશ રહી જશે
તારા કામ ના.
કશું જીતી લેવાની જરૂર નથી તારે,
તારું કઈ છે જ ક્યાં અહિયાં?
બસ પ્રેમ કર ને કરવા દે!

Monday, March 16, 2015

Happy Mothers day!

Why is mother so important to men?
She is the one who will accept him vulnerable
outrightly,
unambiguously,
undoubtedly!!!

Friday, March 13, 2015

Balancing skills

On a consecutive 4 days off from work and seems like a lot of time to think about life and where do you stand?

Break helps a lot! Especially, if you are work addict and can't get rid of work from your mind. That's what British people are really good at - go on a break and come back fresh.

This has not been taught to us. In my family, work comes first above all whether it's my grandpa, Nanabapu, nani, mom or dad. A really good quality if you love working but a time comes when one has to balance both work and life. You say "I am going to finish work and go home today" in India and here they say "I will see it first thing in the morning". How far does it vary and how well it represents two different ideologies.

My mother is ill these days and the only thing she needs to put in practice is to slow down with her life not because she is going older or weaker but now her age is to seat quiet and think about her life and what she wants to achieve - especially apart from work. Same applies to my dad. There are things in life beyond work and you keep on working like anything during your young age is to achieve those things when you really want is to seat and relax in the back seat and enjoy the ride.

To give a great example here is a more than 70 years old guy playing cricket with me and when I show him playing at this age, I think does he really need to take such pain playing a hard ball game? He smiles, shakes hands with every player, drinks wine and eats strawberries through out the day. The question he raises to all of us is not why but HOW he wants to live his life? Spirit matters after all!