જનમ લીધો છે ખાલી હાથે,
બસ કોઈ નો હાથ જાલવાં
જે મારું છે મારું છે કરીને ફરે છે,
બધું મળી જશે રાખમાં.
કોઈ ભજનો કામ નહિ લાગે
જિંદગીને કિનારે પાડવા,
ના રહીમ ના કે ના રામ ના.
ફક્ત અંશ રહી જશે
તારા કામ ના.
કશું જીતી લેવાની જરૂર નથી તારે,
તારું કઈ છે જ ક્યાં અહિયાં?
બસ પ્રેમ કર ને કરવા દે!
બસ કોઈ નો હાથ જાલવાં
જે મારું છે મારું છે કરીને ફરે છે,
બધું મળી જશે રાખમાં.
કોઈ ભજનો કામ નહિ લાગે
જિંદગીને કિનારે પાડવા,
ના રહીમ ના કે ના રામ ના.
ફક્ત અંશ રહી જશે
તારા કામ ના.
કશું જીતી લેવાની જરૂર નથી તારે,
તારું કઈ છે જ ક્યાં અહિયાં?
બસ પ્રેમ કર ને કરવા દે!
No comments:
Post a Comment