આમ તો જીન્દગી ને એક્લા જીવતા ક્યાં નથી આવડ્તું
પણ માણસ ની પ્રક્રુતિ જ કૈન્ક એવી કે
એને તો પ્રેમ કર્યે જ છુટકો.
કોઇ ને રંગથી થતો જોયો છે
તો કોઇ ને યોગથી થતો જોયો છે.
કોઇ ને મનથી થતો જોયો છે
તો કોઇ ને વ્હેમથી થતો જોયો છે.
કોઇ પ્રભુને કરે છે તો કોઇ પૈસા ને,
કોઇ માલિક ને કરે છે તો કોઇ સત્તા ને,
પ્રેમ થવાનાં કારણો જ ક્યાં લખાયા છે સાહિત્યમાં?
આ તો માણસ ની પ્રક્રુતિ જ કૈન્ક એવી કે
એને તો પ્રેમ કર્યે જ છુટકો.
કૈન્ક સહવાસથી બન્ધાય છે
તો કૈન્ક એહસાસથી બન્ધાય છે
ક્યાંક આન્ખોથી સમજાય જાય છે,
તો ક્યાંક શબ્દોથી તોલાઇ જાય છે.
મજબુતાઇ પ્રેમ ની તો માપી પણ કેમ શકાય?
એ બધી વાતો તો કહાનીઓમાં જ સારી કે
પ્રેમ એક સાથે જ થાય
એક વખત જ થાય
આ તો માણસ ની પ્રક્રુતિ જ કૈન્ક એવી.
એને પ્રેમ કર્યે જ છુટકો.
પણ માણસ ની પ્રક્રુતિ જ કૈન્ક એવી કે
એને તો પ્રેમ કર્યે જ છુટકો.
કોઇ ને રંગથી થતો જોયો છે
તો કોઇ ને યોગથી થતો જોયો છે.
કોઇ ને મનથી થતો જોયો છે
તો કોઇ ને વ્હેમથી થતો જોયો છે.
કોઇ પ્રભુને કરે છે તો કોઇ પૈસા ને,
કોઇ માલિક ને કરે છે તો કોઇ સત્તા ને,
પ્રેમ થવાનાં કારણો જ ક્યાં લખાયા છે સાહિત્યમાં?
આ તો માણસ ની પ્રક્રુતિ જ કૈન્ક એવી કે
એને તો પ્રેમ કર્યે જ છુટકો.
કૈન્ક સહવાસથી બન્ધાય છે
તો કૈન્ક એહસાસથી બન્ધાય છે
ક્યાંક આન્ખોથી સમજાય જાય છે,
તો ક્યાંક શબ્દોથી તોલાઇ જાય છે.
મજબુતાઇ પ્રેમ ની તો માપી પણ કેમ શકાય?
એ બધી વાતો તો કહાનીઓમાં જ સારી કે
પ્રેમ એક સાથે જ થાય
એક વખત જ થાય
આ તો માણસ ની પ્રક્રુતિ જ કૈન્ક એવી.
એને પ્રેમ કર્યે જ છુટકો.
No comments:
Post a Comment