Saturday, August 6, 2011

તું આવકારો આપી તો જો


કૈન્ક સમી સાંજે વહાણો પાછાં જાય છે.
એ જ સ્થિર પાની
ને શાં
નદીનો કિનારો.
મંદ મંદ વાયરો
ને તને યાદ કરું કે દિલ ધબકારો ચુકી જાય છે!

દુનિયાનો મોહ છુટ્વો ઘણો ક્ઠીન છે.
કે મન બસ માયાને આધિન છે.
દિલ તો નાદાન છે;
બસ એક જ લાગણીથી બંધાઇ જાય છે.
તું
વકારો પી તો જો,
દોડ મુકશે
ઘડી.
ને જ્યાં નદીની પારે દેખાય તારું ઘર
કે દિલ ધબકારો ચુકી જાય છે!

No comments:

Post a Comment