છે બે પલ જીંદગી ના પણ જો ને કેટલા અનોખા?
એક બંજર તો એક વર્ષા!
આંખો માં આંશુ
આખો હસે પણ છે.
યાર, તો પણ કેવો?
હર વખત જગડતો અને
દિલ માં વશે પણ છે.
છે બે પલ જીંદગી ના પણ જો ને કેટલા અનોખા?
એક બંજર તો એક વર્ષા!
જીત અને હાર મેં બધું જોયું તારી સાથે,
કે હવે સ્વાશ અને દફન માં શું ફાશલો?
જે મળે તે બસ તારી સંગાથે.
એક બાજુ આખું જગત,
અને એક બાજુ તારી વળગણ.
તું એક જોગણ
ને હું તારો સાજણ.
આ લગાવ નથી કાંય અમસ્તો,
અલબત, ખુદા છે વસતો!
છે બે પલ જીંદગી ના પણ જો ને કેટલા અનોખા?
એક બંજર તો એક વર્ષા!
One of the best one of yours...!!
ReplyDelete